અબડાસા વિધાનસભા બેઠકના લોક લાડીલા ઉમેદવાર શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ

અબડાસા વિધાનસભા બેઠકના લોક લાડીલા ઉમેદવાર શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરું છું. દેશમાં ઠેર-ઠેર કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસ જનતાનો વિશ્વાસ અને જનાધાર ગુમાવી ચૂકી છે. હવે કચ્છને આપણે પાણીદાર કચ્છ બનાવવું છે. પીવાના પાણીનો દુષ્કાળ હવે ભૂતકાળ બની ગયો છે. કોરોના મહામારીમાં પ્રજાને કોઈ તકલીફ ન પડે તેની ચિંતા અમારી સરકારે કરી છે. અબડાસાના વિકાસ માટે અમારી સરકાર સવાયું કામ કરશે. અમારી સરકાર ગરીબોની, પીડિતોની, ગામડાઓની, વંચિતોની, પશુપાલકોની,યુવાનોની અને મહિલાઓની સરકાર છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *