પ્રદ્યુમનસિંહ જાડેજા ને જંગી બહુમતી થી જીતાડવા નલિયા મુકામે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી ની જાહેર સભા અબડાસા માં

લિયા મુકામે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી ની જાહેર સભા માં અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી માં પ્રદ્યુમનસિંહ જાડેજા ને જંગી બહુમતી થી જીતાડવા પ્રદેશ માલધારી સેલ ના અધ્યક્ષ અરજણભાઇ રબારી, માલધારી સેલ ના કન્વીનર શ્રી માંડણભાઇ રબારી, પ્રભારી શ્રી દિનેશભાઈ દેસાઈ કાહવા,જેમલભાઈ રબારી ભીખાભાઈ, મંગલભાઇ, નથુભાઈ, ભજુભાઈ , હમીરભાઇ, કરણભાઈ, મેહુલભાઈ તેમજ અન્ય માલધારી સેલ નાં કાર્યકર્તા જોડાયા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીની જાહેર સભા માં નલિયા મધ્યે જોડાયા હતાં
રીપોર્ટ.મમુભાઈ રબારી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *