હિંમતનગર તાલુકાના ધારાસભ્ય શ્રી વિનેન્દ્ધસિહ ઝાલા નો મતવિસ્તાર માં લોકસંપર્ક ચાલુ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના ધારાસભ્ય શ્રી વિનેન્દ્ધસિહ ઝાલા એ ધારાસભ્ય તરીકે જંગી મતોથી વિજયી બન્યા બાદ મતવિસ્તાર ના જુદાજુદા વિસ્તારોમાં જ‌ઈ લોકસંપર્ક સાથે સાથે લોકો તેમના સત્કારવાના કાર્યક્રમો નું આયોજન કરૂં છે. .આજે હાપા તેમજ કાટવાડ ગઢોડા સહિતના ગામડાઓમાં લોકસંપર્ક તેમજ કોરોના ભારતમાં નથી પણ જાગૃત રહેવા આને માસ્ક વગર ભીડમાં નહીં જવાની સૂચના આપે વિકાસના કામોની ચર્ચાઓ કરી હતી.ધારાસભ્ય શ્રી સાથે ભાજપના હોદ્દેદારો કાર્યકરો પણ જોડાયા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *