ગાધીનગર જિલ્લા દલિતસેના દ્વારા ડો આેબેડકરભવન સે.12 ગાંધીનગર ખાતે  સ્નેહમિલન બેઠક  યોજાશે..

ગાધીનગર જિલ્લા દલિતસેના દ્વારા ડો આેબેડકરભવન સે.12 ગાંધીનગર ખાતે  સ્નેહમિલન બેઠક  યોજાશે..આ બેઠક તા.. 1/1/2023 રવિવારના રોજ બપોરે 1.30 કલાકે ડૉ બાબા સાહેબ આંબેડકર સમિતિ ખંડ, સેકટર – 12 ગાંધીનગર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે આ બેઠકમાં નવા વર્ષની શુભેચ્છા તથા ડૉ ગુલાબ ચંદ પટેલ સાહિત્યકાર શ્રી અને પ્રોફેસર નરસિંહ દાસ વણકર ને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ ના હસ્તે મળેલ અેવોર્ડ બદલ તેઆેનુ સન્માન તેમજ અન્ય અેવોર્ડ વિજેતાનુ સન્માન ઉપરાંત ગુજરાત પ્રદેશ દલિતસેના સચિવ બાબુભાઈ અેચ.મેસરવાલા નુ સન્માન અને દલિતસેનાના વર્ષાથી યોગદાન આપનાર ના સન્માન તેમજ મહીલા પ્રમુખ અને જિલ્લાના હોદેદારોની વરણી તેમજ દલિતોના પ્રશ્નોની ચર્ચા વગેરે વિશે ચર્ચા કરવામાં આવશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *