પ્રજાના સાચા જનનાયકનું ઉત્તમ ઉદાહરણ એટલે સૌના વોરા સાહેબ

જનતાએ આપેલી ભવ્ય જીત ને કૃતજ્ઞતા વ્યક્ત કરવા સાથે પ્રજાના અટકેલા કામો જાણવા રમણલાલ વોરા સાહેબનો ઇડર વિધાનસભા માં 5 મો દિવસ પ્રવાસ આજે વડાલી તાલુકાના મોરડ, ડોભાડા, કંબોસણી અને વરતોલ કંપા ના બપોર સુધીનો પ્રવાસ પૂર્ણ કર્યો. ઠેર ઠેર વોરા સાહેબનો ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરતા સૌ પ્રજાજનો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *