
(કવિ) શ્રી પંકજ દરજી ‘ શિલ્પી’ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ટીચર્સ ક્રેડિટ સોસાયટીની ચૂંટણી ૨૦૨૩ ના પ્રમુખપદ માટેની ઉમેદવારી કર્યા બાદ ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રીશ્રીઓ શ્રી હિમાંશુભાઈ સંઘવી, શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી કનુભાઈ દેસાઈ અને શ્રી બળવંતસિંહજી રાજપુત સાથે શુભેચ્છા મુલાકાત કરી મંત્રી પદ માટે અભિનંદન પાઠવવામાં આવ્યા તથા સાથે સાથે, ધારાસભ્ય શ્રી સૂખાજી ઠાકોર બહુચરાજી વિધાનસભા અને શ્રી લવિંગજી ઠાકોર રાધનપુર વિધાનસભા સાથે પણ હૃદયંગમ મુલાકાત કરવામાં આવી. ઉપરાંત, સાથે શંખેશ્વર તાલુકા બક્ષીપંચ મોરચાના સંગઠન મંત્રી શ્રી દિનેશભાઈ દરજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
