








બોડકદેવ વોર્ડ ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિર ના 3૫ માં પ્રાગટ્ય પાટોત્સવ નિમિત્તે બોડકદેવ ના નાગરજનોની સાથે રહી માતાજીની આરતી ઉતારી અને તેમાં સહભાગી બન્યા સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય શ્રી ડો. હર્ષદભાઈ પટેલ સાહેબ સાથે ટાઉન પ્લાનિંગ એસ્ટેટ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી સાહેબ ભાજપા શહેર મંત્રી પ્રજ્ઞેશભાઈ પટેલ તથા બોડકદેવ વોર્ડના સોનગરજનો ઉપસ્થિત રહ્યા હતા
