


શૈશવ રાવ રાજપીપળા
સતત ગુજરાત ની પ્રજા માટે ચિંતિત, કાયદો વ્યવસસ્થા જાળવવા સતત પ્રયત્નશીલ અને યુવાઓના પ્રેરણાસ્ત્રોત, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જી ના જન્મદિવસ નિમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ નર્મદા જિલ્લા માં બ્લડ ડોનેશન કેમ્પ કર્યો. જેમાં તાલુકાના સયોજકો અને યુવા મોરચા પ્રમુખ ગૌરાંગ બારીયા સહિત કાર્યકર્તાએ ૩૮ યુનિટ બ્લડ ડોનેશન કેમ્પ કર્યો. તથા વિરપૉર ગામ ની આશ્રમ સાળા મા બાળકો ને બિસ્કિટ અને ફૂડ પેકેટ આપવમા આવ્યા..
