173 ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંગે મહત્વની કામગીરી બુથ દીઠ ઇન્ચાર્જની બેઠક યોજાઈ

કેબિનેટ મંત્રીશ્રીઓની તાલુકા પંચાયત સીટ વાઇસ બાકી બેઠકો પૂર્ણ કરવા,ચૂંટણી અંતર્ગત કામગીરીઓ કાર્યકર્તાઓ ઉત્સાહ પૂર્વક પૂર્ણ કરે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો.આ બેઠકમાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા,મંત્રી શ્રીઈશ્વરભાઈ પરમાર,નાયબ દંડક આર.સી.પટેલ,ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી,સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયા,પ્રભારી કરશનભાઇ પટેલ,ધારાસભ્ય ઝંખનાબેન પટેલ,સાંસદ પ્રભુભાઈ વસાવા,પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,જયરામભાઈ ગામીત,મહામંત્રીઓ દશરથભાઈ, કિશોરભાઈ,રમેશભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી,માજી પ્રમુખ દિલીપભાઈ ચૌધરી,ઘનશ્યામભાઈ પટેલ,રાજેશભાઈ ગામીત,સરપંચ હરિરામ સાવંત,આહવા મંડળ પ્રમુખ હીરાભાઈ રાઉત,વીનેશભાઈ ગાવીત,દિનેશભાઇ ભોયે,યુવા મોરચા સંજયભાઈ પાટીલ,સહિત તાપી,નવસારી,સુરત જિલ્લા ના અપેક્ષિતો,ઇનચાર્જો તેમજ આઇટી સેલ કન્વીનર ગીરીશભાઇ મોદી ,ઝીલ ત્રિવેદી,ડાંગ જિલ્લામીડિયા સેલ કન્વીનર પાંડુભાઈ ચૌધરી,હિતાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *