ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને ૬૪ માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને બુધવારે તેમના ૬૪ માં જન્મદિવસ અવસરે રાજભવન ખાતે પ્રત્યક્ષ મળીને જન્મદિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યપાલશ્રીના સ્વસ્થ-તંદુરસ્ત જીવન અને દીર્ઘાયુની મંગલ કામનાઓ આ પ્રસંગે વ્યક્ત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *