ઇન્ડિયન લાયન્સ દ્વારા કાર્યકર્તા શિબિર “ચિફ પેટ્રોન હિતેશ પંડ્યા દ્વારા માર્ગદર્શન “

કમલમ ન્યુઝ. સમીર શાહ..રાકેશ વાળા. વ્યારા.

ઇન્ડિયન લાયન્સ દ્વારા તાજેતરમાં ક્રિષ્ના વોટરપાર્ક ખાતે ‘મે ઇન્ડિયન લાયન્સ હું ” શિક્ષક તળે કાર્યકર્તા શિબિર યોજવામાં આવી હતી. જેમાં ઇન્ડિયન લાયન્સ નેશનલ ચીફ પેટ્રોન હિતેશ પંડ્યા એ ખાસ બે દિવસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ. ઉદ્ઘાટન સત્ર જાણીતા તત્વચિંતક અને મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ મહાભારતના દ્રષ્ટાંતો ટાંકીને સધ્ધર બનાવવા શું ખ્યાલ રાખવો જોઈએ તેના વિશે છણાવટ કરી હતી. જ્યારે જતીન કટારીયા લક્ષ નીતિ કરવા ઉપર ભાર મૂકી તેના વિશે માર્ગદર્શન આપેલ. બે દિવસમાં પાંચ સત્રો ગોઠવવામાં આવેલ. ગુજરાત ભરમાંથી ઇન્ડિયન લાયન્સ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અન્યસત્રો નેતૃત્વ ના કોણ અને રાષ્ટ્રવાદ સમર્પિત સમાજના નિર્ણય વિશે માર્ગદર્શન હતું. આગામી સમયમાં ઇન્ડિયન લાયન્સ નેશન ફર્સ્ટ ની સાથે અનેક રાજ્યોમાં કાર્યરત થશે. આ કાર્યકર્તા શિબિરને સફળ બનાવવા ચેરમેન અક્ષય ઠક્કર.નેશનલ પ્રોજેક્ટ ડિરેક્ટર કૌશિક ટાંક . વોઇસ ચેરમેન વનરાજભાઈ ગરૈયા. કો. ચેરમેન ધીમંત શેઠ. સુરેશભાઈ કટારીયા. વિજયાબેન કટારીયા. શોભનાબા ઝાલા.. મયુરભાઈ સોની. જીગ્નેશભાઈ રામાવત તેમજ રાજકોટ અને મોરબી ક્લબની ટીમે જહેમત ઉઠાવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *