નરેડી ગામમાં હાઈસ્કૂલ મધ્યે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે બસ ચાલુ કરવામાં આવે અને ભુજ – લઠેડી બસને કાલરવાંઢ ગામ મધ્યે રૂટ વધારવામાં આવે એવી લેખીત અને મોખિક રજૂઆત

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ભુજ ડિપો મેનેજર શ્રી ને સરપંચ સંગઠન ના પ્રમુખશ્રી પરેશસિંહ જાડેજા ડુમરા તાલુકા પંચાયત સદસ્ય શ્રી જયદેવસિંહ જાડેજા અને આઇટી સેલ ના ઇન્ચાર્જ શ્રી જયભાઈ ગજરા ખારુંઆ , ચિયાસર , કાલરવાંઢ,દાહા, ભિટારા ના ગામના નરેડી ગામમાં હાઈસ્કૂલ મધ્યે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક ધોરણે બસ ચાલુ કરવામાં આવે અને ભુજ – લઠેડી બસને કાલરવાંઢ ગામ મધ્યે રૂટ વધારવામાં આવે એવી લેખીત અને મોખિક રજૂઆત કરી હતી આ અનુસંધાને એસ.ટી ડેપો મેનેજર શ્રી એ તાત્કાલિક નિરાકરણ માટે ખાતરી આપી હતી એ જય ગજરા (ભાનુશાલી) સહ ઇન્ચાર્જ સોશ્યલ મીડિયા અબડાસા તાલુકા ભાજપ ની યાદીમાં જણાવ્યું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *