
ગાંધીનગર સેક્ટર 14 માં નિવાસ ધરાવતા હિન્દી ગુજરાતી સાહિત્ય કાર અને વ્યસન મુક્તિ અભિયાન પ્રણેતા, બ્રેસ્ટ કેન્સર જાગૃત અભિયાન ચલાવનાર મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર ના રાષ્ટ્રીય અધ્યક્ષ ત્થા ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ના વાઈસ પ્રેસિડેન્ટ ડૉ ગુલાબ ચંદ પટેલ નું ફૂલમાળા અને સન્માન પત્ર આપી શહેર ના મેયર શ્રી હિતેશ મકવાણા સાહેબ દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 28 માં સરકારી હિન્દી પ્રાથમિક શાળા – 2 આરાધના સ્કૂલ પાસે યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં ડૉ ગુલાબ ચંદ પટેલ ને સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ સોનાલી કુલકર્ણી બેન કાઉન્સિલર વોર્ડ નંબર – 3 અને કવિ શ્રી મનોજ વક્તા મૂકેશ કુમાર વ્યાસ સ્નેહીલ , વિક્રમ સિંહ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ હિન્દી પ્રાથમિક શાળા મોટી સંખ્યામાં ભાઈ બહેનો, સ્પોર્ટ્સ ના સંજય ક્રિશ્ચિયન’, ત્થા યોગ માસ્ટર હિન્દી સાહિત્યકાર આત્મ પ્રકાશ અને નેવી ના અધિકારી ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા