અનાવલ પ્રાથમિક શાળાના કલ્પનાબેન પરમાર ની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

મયુરપટેલ

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા અનાવલના શિક્ષિકાબેન શ્રી કલ્પનાબેન પરમારને તાલુકાના અનાવલ ક્લસ્ટરમાં પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું જે બદલ અનાવલ ગામના વાલીઓ એસએમસી સમિતિ અને શાળાના આચાર્ય તથા તમામ સ્ટાફગણે શુભેચ્છા પાઠવી અનેશાળાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *