

કડી રીધમ હોસ્પિટલ દ્વારા અગોલ અને આજુબાજુના ગામડા ના લોકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રીધમ હોસ્પિટલ દ્વારા અવારનવાર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં જરૂરી દવાઓ આપવામાં આવી ડાયાબિટીસ અને બીપી જેવા રોગો માટે ગામડાના લોકો અવેરનેસ વધે એ માટે હંમેશા રીધમ હોસ્પિટલ અને ડોક્ટર અલ્પેશભાઈ પ્રજાપતિ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 190 થી વધુ લોકોએ નિશુલ્ક તપાસ કરાવીને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મેળવ્યું હતું.
વિશાલ પ્રજાપતિ- કડી