વ્યારા વોર્ડ નંબર 2 ના વિસ્તાર માં અલગ અલગ જગ્યા એ પાણી ના પાઇપની કામગીરી,ચોરો બનવાની કામગીરી કંઝા ફાટક,અને કોટ વિસ્તાર માં ચાલતી હોવાથી વોર્ડ ના સભ્ય સંજયભાઈ સોની,મૃણાલભાઈ જોષી દ્વારા સ્થળ પર જઈ કામની ચકાસણી કરી

કમલમ ન્યૂઝ રાકેશ વાળા વ્યારા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *