સાંસદ પૂનમબેન માડમની રજુઆત થીજામનગર-દ્વારકાના ૯ રેલ્વે સ્ટે.ની કાયાપલટ થશે

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા અને સર્વપ્રિય આદરણીય સાંસદ શ્રી પૂનમબેન માડમજીની રજૂઆતોને સફળતા. મળી છે

જામનગર લોકસભા વિસ્તારના 9 રેલવે સ્ટેશન જામનગર, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલૂસ, ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને ઓખાની કાયાપલટ થવાની છે

ઉલ્લેખનીય છે રેલવે ડબલ લાઇન ના કામ ઇલેકટ્રીફીકેશન મોડેલ સ્ટેશન લીફ્ટ કનેક્ટેડ રોડ રેલવે સ્ટેશને ટેકનોલોજી સુવિધા અને પ્રાથમીક સુવિધા બહેનો વધુ સાનુકુળતા વગેરે ઉપરાંત લાંબા અંતરની ટ્રેનો ના નવા સ્ટોપ નવી ટ્રેનો રેલવે લાઇન લગત બ્રીજ વગેરે અનેક સુવિધાઓ આ બંને જિલાલાઓમા ૧૨-જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમ ની જહેમત થી છેલ્લા નવ વરસથી નાગરીકોને અવિરત મળતી જ રહી છે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *