



દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્રારા સંસદમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી નો અભિવાદન વક્તવ્ય ને લાઈવ નિહાળતા વલસાડ જીલ્લા ભાજપ કાયાઁલય કમલમ ખાતે વલસાડ જીલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, વલસાડ ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, જીલ્લા હોદ્દેદારશ્રી, જીલ્લા મોરચાના મહામંત્રી શ્રીઓ, આઈટી ઈન્ચાજઁ શ્રી,પારડી વિધાનસભા ના મંડળો એ સંયુક્ત રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મહામાહિમ રાષ્ટ્રપતિના અભિવાદન પ્રસ્તાવ ઉપરના વક્તવ્ય ને વાપી વિઆઈએ ખાતે સાંભળ્યું હતું. આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખશ્રી સતિષભાઈ પટેલ , પારડી શહેર ભાજપ પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ , વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખશ્રી હેમંતભાઈ પટેલ , વિઆઈએ પ્રમુખશ્રી કમલેશભાઈ પટેલ , વાપી ભાજપ શહેર સંગઠન મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી , વાપી તાલુકા ભાજપ મહામંત્રી અલ્પેશભાઇ પટેલ , વાપી ન.પા પૂર્વ પ્રમુખશ્રી વિઠ્ઠલભાઇ પટેલ , પારડી વિધાનસભા ના પાંચેય મંડળ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા .