
ગાંધીનગર ખાતે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની કમલમ દૈનિક ના આણંદ જિલ્લા નાં બ્યુરો ચીફ બીના પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી . બીના પટેલે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પુષ્પગુચ્છ અને કમલમ મેગેઝિન આપી મુખ્ય મંત્રી શ્રી ને કમલમ ન્યૂઝ વિશે માહિતીગાર કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કમલમ દૈનિક ને બિરદાવ્યું હતું.