અરવલ્લી કપરાડા વિધાનસભા ની પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત નાં વાડી અને કરચોડ નાં ગામો માં તેરીચિખલી , ટુકવાડા , વાળી , તીસકારી જંગલ , કરચોડ , અસ્ટોલ , મેઘવાળ , વિગેરે ગામો માં સહકાર અને રમત – ગમત મંત્રી શ્રી. ઇશ્વરસિંહ પટેલ , પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી મંગુભાઈ પટેલ , પૂર્વ ધારાસભ્ય શ્રી. માધુ ભાઈ રાઉત નાં સથવારે સઘન ચૂંટણી પ્રચાર કરેલ , ભાજપ નાં કર્મઠ અગ્રણીઓ રાજન ભાઈ રાઠોડ , મહેશ ભાઈ ભટ્ટ , મુકેશ ભાઈ પટેલ , રામદાસ વરઠ્ઠા , પ્રકાશ ભાઈ પટેલ , કેતન ભાઈ (તાલુકા ભાજપ પ્રમુખ ધરમપુર ) ઉમરગાવ તાલુકા નાં 25 સરપંચ શ્રીઓ , નરોત્તમ ભાઈ હળપતિ , અને અનેક ભાજપઅગ્રણીઓ ઉપસ્થિત રહેલ ,ઉપરોક્ત તમામ અગ્રણીઓએ ભાજપ નાં ઉમેદવાર જીતુભાઇ ચૌધરી ને જંગી બહુમતી એ વિજયી બનાવવા અપીલ કરેલ , દરેક ગામો માં ઉપસ્થિત જન મેદની એ ભાજપ ને મત આપવાની ખાત્રી આપેલ .
મહેન્દ્રપ્રસાદ અરવલ્લી




