અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચુંટણીમાં અધ્યક્ષ તરીકે પ્રભુદાસ પટેલની વરણી

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લા સહકારી સંઘની ચુંટણી યોજાઈ હતી જેમાં સહકારી ક્ષેત્રે નામના ધરાવતા આગેવાન એવા પ્રભુદાસભાઈ.પી.પટેલ ની અધ્યક્ષ તરીકે ફરી એકવાર બિનહરીફ ચુંટાઈ આવ્યા હતા. તથા ઉપાધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના મહામંત્રી અને સહકારી આગેવાન ભીખાજી ડી. ડામોરની બિનહરીફ વરણી થવા બદલ આગેવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *