ગુજરાતની રાજ્ય કક્ષાની હોકી ટુર્નામેન્ટમાં અરવલ્લીની ટીમને સિલ્વર મેડલ પ્રાપ્ત

ગુજરાતની રાજ્ય કક્ષાની હોકી ટુર્નામેન્ટ સુરત ખાતે યોજાઇ હતી. જેમાં અરવલ્લીની જુનિયર ગર્લ્સ ટીમે હોકી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો તે બદલ હોકી અરવલ્લી એસોસિએશનના તમામ સભ્યો અભિનંદન પાઠવ્યા હતા. ટુર્નામેન્ટમાં બેસ્ટ પ્લેયર જાનવી રાવલ તથા કેપ્ટન આફરીન મિસ્ત્રી, શ્રુતિ મહાનિક અને સાક્ષી સિંગને બેસ્ટ ડીફેન્ડર તરીકે નવાજવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *