
કમલમ ન્યુઝ. (વ્યારા તાલુકા બ્યુરો ચીફ ) સમીર શાહ.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી. તાપી જિલ્લા વ્યારા શાખા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી.ગુજરાત રાજ્ય અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તા. 5-3-2023ના રોજ સાંજે 4-30 કલાકે ડો. શ્યામાપ્રસાદ મુખરજી હોલ ખાતે.રેડ ક્રોસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિમંત્રક તરીકે દિનેશભાઈ એન ભટ્ટ ( ચેરમેન). ડોક્ટર અજયભાઈ કે દેસાઈ માનનીય મંત્રી. રાકેશભાઈ.જે. શાહ ઉપપ્રમુખ. તથા નિખિલભાઇ. આર. શાહ. વાઈસ ચેરમેન અને સંજયભાઈ. સી.શાહ. ટ્રેઝરર. તથા સંભારંભ ના અધ્યક્ષ તરીકે. શ્રી ભીખુભાઈ ઝવેરભાઈ પટેલ. ( પ્રમુખશ્રી સુરત જિલ્લા સહકારી સંઘ. અને મુખ્ય મહેમાન તરીકે માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને તાપી જિલ્લા કલેકટર શ્રી મતિ ભાર્ગવવી દવે પ્રમુખશ્રી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાપી જિલ્લા. વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી. અને નિઝર તાલુકાના ધારાસભ્ય જયરામભાઈ ગામીત અને સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંગભાઈ પટેલ. અને સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી નરેશભાઈ ભીખાભાઈ પટેલ. અને વ્યારા નગરપાલિકાના પ્રમુખશ્રી સેજલબેન રાણા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.