ભારતીય જનતા પાર્ટીના મોરબી માળીયા લોકપ્રિય ઉમેદવારશ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબના માટે વેગવંતો પ્રચાર

ગુજરાત માં આઠ વિધાનસભાની વચગાળાની ચૂંટણી ડિકલેર થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોરબી માળીયા -૬૫ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવારશ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબના માટે વેગવંતો પ્રચાર ચાલી રહ્યો છે જેમાં મોરબી શહેરના વોર્ડ નંબર:- 11, માં પ્રચાર માટે ગ્રીમકોના ચેરમેન અને હાલ મોરબી જિલ્લાના પ્રભારી, પૂર્વ જામ ખંભાળિયાના ધારાસભ્યશ્રી મેઘજીભાઇ કંઝારીયા, જીલ્લાના બક્ષીપંચ પ્રમુખશ્રી જેઠાભાઇ મિયાત્રા, નગરપાલીકા સદસ્ય પ્રભુભાઈ ભુત,સદસ્ય પતિ પ્રભુભાઈ. કિશાન મોરચા પ્રમુખ કે.કે.પરમાર મોરબી મહિલા મોરચા પ્રમુખશ્રી શ્રીમતી મંજુલાબેન, યુવા ભાજપ મંત્રી શ્રીમતી ભાવિનીબેન પૂર્વ સદસ્ય અને પિઢ ભાજપ આગેવાન આપાભાઈ કુંભળવાડીયા,દેવીપૂજક સમાજના આગેવાન કાંતીભાઇ,તથા વિજયભાઈ,તેમજ સુરેશભાઈ, ધીરુભાઈ, કમલેશભાઈ , હરેશભાઈ , સાથે લાયન્સનગર -2 દેવીપૂજક સમાજના બહોળી સંખ્યામાં ઉપસ્થિત મતદાર ભાઈઓ બહેનો વચ્ચે આ ચૂંટણી અંગેની પ્રચાર મીટીંગ રાખેલ હતી. મતદારો સાથે સ્થાનિક પ્રશ્ન સાંભળી અને શક્ય ઉકેલાવાની ખાતરી આપી ચૂંટણી પ્રચાર કરેલ… વંદેમાતરમ …..ભારત માતાકી જય

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *