ભારતીય જનતા પાર્ટીના મોરબી માળીયા -૬૫ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવારશ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબના માટે વેગવંતો પ્રચાર ચાલી

ગુજરાત માં આઠ વિધાનસભાની વચગાળાની ચૂંટણી ડિકલેર થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના મોરબી માળીયા -૬૫ વિધાનસભાના લોકપ્રિય ઉમેદવારશ્રી બ્રિજેશભાઈ મેરજા સાહેબના માટે વેગવંતો પ્રચાર ચાલી રહ્યો છે જેમાં મોરબી શહેરના વોર્ડ નંબર:- 10, માં પ્રચાર માટે ગ્રીમકોના ચેરમેન અને હાલ મોરબી જિલ્લાના પ્રભારી, પૂર્વ જામ ખંભાળિયાના ધારાસભ્યશ્રી મેઘજીભાઇ કંઝારીયા, રાજકોટ શહેરના મહા મંત્રી દેવાંગભાઈ માંકડ તેમજ સતવારા સમાજના આગેવાન અશોકભાઈ કંઝારીયા તથા રાજકોટની જાગૃતટિમ સાથે મોરબી શહેર મહામંત્રી તથા નગરપાલિકાના સદસ્ય ભાવેશ ભાઈ કંઝારીયા, મોરબી કિસાન મોરચાના કોષાધ્યક્ષ માવજીભાઈ કંઝારીયા ,મહામંત્રી રોહિતભાઈ કંઝારીયા તેમજ સ્થાનિકે પ્રોફેસર રાજેશભાઈ કંઝારીયા, રતિભાઈ કંઝારીયા, હાડાની વાડીના બહોળી સંખ્યામાં ઉપસ્થિત મતદાર ભાઈઓ બહેનો વચ્ચે આ ચૂંટણી અંગેની પ્રચાર મીટીંગ રાખેલ હતી. મતદારો સાથે સ્થાનિક પ્રશ્ન સાંભળી અને શક્ય ઉકેલાવાની ખાતરી આપી ચૂંટણી પ્રચાર કરેલ… વંદેમાતરમ …..ભારત માતાકી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *