અમરોલી સ્વનિર્ભર કોલેજમાં ત્રીજા વર્ષ ના વિદ્યાર્થીઆેનો વિદાય સભારંભ યોજાયો

જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા. ૧૩-૦૩-૨૦૨૩ના રોજ ત્રીજા વર્ષ્ામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઆે માટે વિદાય સભારંભનુ આયોજન કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યુ હતુ. મુખ્ય મહેમાન તરીકે જીવન જયોત ટ્રસ્ટ,અમરોલીના માનદ્‌ મંત્રી અશ્વિનભાઇ પટેલ, કોલેજના આચાર્ય ડાર્ૅ.મુકેશભાઇ ગોયાણી તેમજ કોલેજના તમામ શૈક્ષણિક અને વહિવટી સભ્યો હાજર રહયા હતા. વિદાય સંભારંભમાં વિદ્યાર્થીઆેએ ઉત્સાહભેર ભાગ લઇ તેમનામાં રહેલ ટલેન્ટ સ્વરૂપે ડાન્સ, ગીત રજુ કરયા હતા તેમજ કોલેજકાળના ત્રણ વર્ષ્ાના સંસ્મરણોને વાગોળ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા.ડાર્ૅ. હેમાદ્ગી ટીકાવાલાએ કયુ હતુ. અંતે બધા ભેગા મળી સુરૂચિ ભોજન લઇ કાર્યક્રમનું સમાપન થયુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *