એન યુ ફાઉન્ડેશન, મહેસાણા દ્વારા દર 3 મહિને નિરાધાર બહેનો ને કીટ નું વિતરણ

એન યુ ફાઉન્ડેશન, મહેસાણા દ્વારા દર 3 મહિને નિરાધાર બહેનો ને કીટ નું વિતરણ કરવામાં આવે છે. કીટ માં 26 કિલો ઘઉં 5 કિલો તેલ 5 કિલો ચોખા 5 કિલો ખોંડ 5 કિલો ગોળ 3 કિલો દાળ 2 કિલો ચણા 1 કિલો સાગર ઘી તેમજ મરચું મીઠું ચા જેવી અન્ય રસોડા ની રોજ ની જરૂરિયાત વાળી ચીજ વસ્તુ નું વિતરણ કરવામાં આવ્યું. આ સંસ્થા ના ચેરમેન નટુભાઈ અનેક સંસ્થાઓ માં જોડાયેલા છે.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *