



તાલુકા ચીફ મકબુલ હુસેન
તા 23/3/2023 ના રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે રામ નવમી ના તહેવાર નિમિતે શાંતિ સમિતિ ની મિટિંગ યોજાઈ…. આ પ્રસંગે ખડેબ્રહમા P S I એ આવનાર તહેવાર નિમિત્તે શહેર મા , શાંતી જરવાઈ રહે તે હેતુ થી મિટિંગ યોજી.આ પ્રસંગે. પ્રશાંત ભાઈ પટેલ , મનીષ ભાઈ કોઠારી … ચેતનભાઈ ધોરુ કૌશિક ભાઈ રાવલ , વિક્રમભાઈ , તથા ગોપાલભાઈ રાવલ.., મકબુલ હુસેન મેમણ, અયુબ ભાઈ મન્સૂરી તથા વસીમ ભાઈ મેમણ તથા જુમ્મા મસ્જિદ ના પેશ ઈમામ સાહેબ હાજર રહ્યાં. આ મિટિંગ દરમિયાન રામ નવમી ના રૂટ તથા યાત્રા દરમિયાન…. શહેર ના ટ્રાફિક તથા કોઈ …. અનિચ્છનિય બનાવ ના ના બને….આ માટે શહેર પોલીસ સંપૂર્ણ પણે સજજ રહેશે….. એવું શહેર p s i .એ જણાવ્યું