જામનગર શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ દ્વારા ગાંધીનગર ખાતે લેવાયેલ શુભેચ્છા મુલાકાત દરમિયાન વિવિધ શિક્ષણલક્ષી ચર્ચા

સુરત શિક્ષણ સમિતિ અને જામનગર શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ દ્વારા ગાંધીનગર ખાતે લેવાયેલ શુભેચ્છા મુલાકાત દરમિયાન વિવિધ શિક્ષણલક્ષી ચર્ચા કરી. માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના પ્રેરણાદાયી નેતૃત્વમાં ગુણવત્તાસભર શિક્ષણ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટ સાથે શિક્ષણ યાત્રાને વધુને વધુ વેગવંતી બનાવવા રાજ્ય સરકાર મક્કમ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *