


જલારામ ખીચડી કઢી ગાંધીધામ દ્વારા ૭૩ મોં ગુરુવાર ના ચૈત્રી બીજ અને ગુરુવાર સાથે હોતા ખીચડી કઢી, સેવ બુંદી ની પ્રસાદી અને પાણી ની સેવા ગાંધીધામ લોહાણા મહાજન ની રવાડી ના રૂટ પર રાખવામાં આવેલ જેની લોહાણા અને સિંધી સમાજ બંને એ લાભ લીધેલ આ આયોજન માં જીગ્નેશ ગોકલાણી – જીગર સચ્ચદે – પ્રવીણ હાલાની – અમિત કાનાબાર- સાગર પ્રજાપતિ – નરેન્દ્ર સિંહ ચૌહાણ – મોહિત ઠકકર – ધવલ જીવરાની – હિમાંશુ ઠકકર – ધવલ ઠકકર – અજય મારાજ તથા મિત્ર વર્તુળ એ સેવા આપેલ