કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ્ા કેશુભાઈ પટેલે અબડાસા વિધાનસભા પેટા ચુ ંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજા પ્રચંડ સરસાઈથી જીતીને આ વખતે અબડાસાની નો રીપીટની પરંપરાને નિશ્વિતપણે તોડશે એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કર્યો હતો઼ વધુમાં તેમણે જણાવ્યુ ં હતું કેલ પ્રધ્યુમનસિંહે હર હંમેશ અબડાસાની જનતાની ચિંતા કરી છે અને વિધાનસભામાં પણ અબડાસાના નાનામાં નાના પ્રશ્નોને યાદ કરીને ભારપૂર્વક રજૂઆતો કરી છે઼ કચ્છીઅોના વતન પ્રેમના ઉજળા વારસાને આગળ વધારતા પ્રધ્યુમનસિંહે અબડાસાના નાનામાં નાના માણસ પ્રત્યે સદાય સંવેદના અને અનુકંપા દર્શાવી છે અને તેમના આ સદગુણોના પરિણામ સ્વરૂપે તેઅો અબડાસાની જનતા તરફથી અઢળક પ્રેમ પણ પામ્યા છે઼ વધુમાં કેશુભાઈ પટેલે જણાવ્યુ ં હતું કેલ પ્રધ્યુમનસિંહ જાડેજા સહિત સમગ્ર કચ્છ જિલ્લા ભાજપની વિશેષ્ા રજૂઆતોના પગલે અબડાસાની જનતાના યક્ષ્ા પ્રશ્નો જેવા કેલ નખત્રાણા જી઼એમ઼ડી઼સી઼ કોલેજલ નખત્રાણા એ઼પી઼એમ઼સી઼ અને કોઠારા આઈ઼ટી઼આઈ઼ બાબતે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ રજૂઆતો સાંભળી તાત્કાલીકપણે તેના પડઘા સ્વરૂપે અબડાસાની જનતાની દીર્ઘ સુખાકારી ધ્યાને રાખીને હારાત્મક ઉકેલ આણ્યો છે જે પ્રધ્યુમનસિંહના હૈયામાં અવિરત ધબકતી અબડાસાની જનતાના હિત અને ઉન્નતિ માટેની પ્રબળ ઈચ્છા શકિતને આભારી છે઼ રાષ્ટ્રના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના નેતૃત્વ હેઠળ તમામ સ્તરની નેત્રદિપક કામગીરી દ્વારા આ મહાન રાષ્ટ્રને તમામ ક્ષ્ાેત્રે પ્રગતિના પંથે વેગવંતુ બનાવીને મા ભારતીને વિશ્વગુરૂના ગરવા સ્થાન પર પુન: પ્રસ્થાપિત કરવા કમર કસી છે ત્યારે રાજયની વિજયભાઈ રૂપાણીની સરકાર પણ ગુજરાતમાં નરેન્દ્રભાઈએ કંડારેલી વિકાસ કેડી પર બખૂબી આગળ વધીને ગુજરાતને ગાૈરવભેર આગળ લઈ જઈ રહી છે ત્યારે કેન્દ્ર અને રાજય સરકારની વિકાસયાત્રામાં સહભાગી બનવા અને આ થકી અબડાસાના વિકાસને પૂર્ણ પણે ધબકતું કરવાના આશય માત્રથી પ્રધ્યુમનસિંહ ભાજપમાં જોડાયા છે ત્યારે અબડાસાની શાણી જનતા એમના નર્ણયિને યથાર્થ ઠેરવીને તેમને જંગી બહુમતીથી વિજયી બનાવી અબડાસાની જનતાની સેવા કરવાની પુન: એક વખત તક આપશે એ બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી઼ અંતમાં અબડાસાવાસીઅોને આવતીકાલે યોજાનાર પેટા ચુ ંટણીમાં કોરોનાને ધ્યાનમાં રાખીને માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતની કાળજીઅો રાખીને અચૂકપણે મતદાન પ્રક્રિયામાં જોડાઈને લોકશાહી પરંપરાને વધુ મજબૂત કરવા અનુરોધ કર્યો હોવાનુ ં કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામ રસિકલાલ ઠકકરની યાદીમાં જણાવાયુ ં હતું઼ i�}��&@

