
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જિલ્લામા યોજાય રહેલી રામકથામા અદભૂત શિવ વિવાહ પ્રસંગ યોજાયો હતો
જામ-જોધપુર વાવડી નીવાવ મુકામે યોજાયેલ રામકથા દરમ્યાન શોભાયાત્રા શિવ વિવાહ પ્રસંગો ભવ્ય રીતે યોજાયા હતાજેમાં વિશાળ સંખ્યામાં ભાવિકજનો સાથે નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન ગીરીશભાઈ ખોટ પારિવાર શિવવિવાહ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા