
જામનગર ( ભરત ભોગાયતા)
જામનગર જિલ્લાના જામ-જોધપુર તાલુકા સહીત ગુજરાતભર ભર માંથી શેઠવડાળા- ધ્રાફા જામ – જોધપુર રોડ મામાં દેવના મદિરથી હનુમાનદાદા મદિર સુધી ધણા રોડઅકસ્માતો થયા છે અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે તેમના આત્મા ને શાંતિ માટે અને ભવિષ્યમા અકસ્માતન સર્જાઈ તે માટે મામાદેવ મંદિર તથા બાલા હનુમાન મંદીર ધ્રાફા રોડ શેઠવડાળા મુકામે તા ૫ – ૪ના રોજ ચંદી પાઠ તેમજ તા.૬-૪
ના રોજ સ્વારે ૬-૦૦ વાગ્યાથી ધાર્મિક હવન ત્યારબાદ બપોરે -૩-૦૦ વાગ્યે બીડુ હોમાશે તેમનબટુક ભોજન રાખેલ હોય તો તો સોરાષ્ટ ગુજરાત કે અન્ય શહેરમાંથી કોઈ પણ અકસ્માતમા ભોગ બની મૃત્યુ પામેલ હોય તેવા પરિવર જનો ઍ આ ધાર્મિક કાર્યકમમા ઉપસ્થીત રહેવા આયોજક સમસ્ત શેઠવડાળા ગામ દવારા જણાવેલ છે