જામજોધપુરના વાવડીની રામકથામા શ્રી રામવિવાહ

જામનગર ( ભરત ભોગાયતા)

જામનગર જિલ્લાના જામ-જોધપુરમા વાવડીની વાવ ખાતે ચાલી રહેલ રામકથા દરમ્યાન રામ વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયેલ જે વિવાહમાં નગરપાલિકા બોધકામ સમિતીના ચેરમેન ગીરીશભાઈ ખોટ તથા ઇલાબે ખોટના પુત્ર આશીષ દવારા લક્ષમણબનેલ અને સારા એ ઉર્મિલા નું પાત્ર ભજવેલઅણવર તરીકે શહેર ભાજપ પ્રમુખ જયેશ ભાલોડીયા રહેલ આરામ વિવાહમાં શહેરભરમાંથી વિવિધ અગ્રણીઓ વિશાળ સંખ્યામાં ભાવિકજનો જોડાયા હતા જે અંગે પુરક વિગતો
અશોક ઠકરાર જામ-જોધપુર એ આપી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *