ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે લોટીયા ભાગોળ ખાતે તેમની પ્રતિમાને સુતરની આટી પહેરાવી પુષ્પાજલી પાઠવતા આણંદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ

ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે લોટીયા ભાગોળ ખાતે તેમની પ્રતિમાને સુતરની આટી પહેરાવી પુષ્પાજલી પાઠવતા આણંદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી), જિલ્લા મહામંત્રી મયુરભાઈ સુથાર, આણંદ નગરપાલિકા પ્રમુખશ્રી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખશ્રી છાયાબેન ઝાલા, કારોબારી ચેરમેન શ્રી સચિનભાઈ પટેલ, આણંદ શહેર પ્રમુખ મયુરભાઈ પટેલ, મહામંત્રી સ્વપ્નિલભાઈ પટેલ, અમિતભાઈ ઠાકોર, તેમજ આણંદ નગરપાલિકા ના વિવિધ વિભાગો ના ચેરમેનશ્રીઓ, કાઉન્સિલર શ્રીઓ અને યુવા મોરચાના કાર્યકરો અને ભાજપના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *