મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જશુભાઈ એસ પટેલ (ઉમતાવાળા) તારીખ 12/11/2020 ને બપોરે 2:00 કલાકે શુભ મુહૂર્ત માં જિલ્લા અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળશે

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબની પ્રેરણાથી તારીખ12/11/2020ના રોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ સાહેબ તથા મહેસાણા જિલ્લા સંગઠન ના પ્રભારી જગદીશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી જશુભાઈ એસ પટેલ (ઉમતાવાળા) તારીખ 12/11/2020 ને ગુરુવાર ના રોજ બપોરે 2:00 કલાકે શુભ મુહૂર્ત માં જિલ્લા અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળશે જેમાં મહેસાણાના સાંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ, રાજ્ય સભાના સાંસદ શ્રી જુગલજી ઠાકોર, ધારાસભ્યશ્રીઓ શ્રી રૂષિકેશભાઈ પટેલ(વિસનગર), રમણભાઈ પટેલ(વિજાપુર), આશાબેન પટેલ(ઉંઝા), કરશનભાઈ સોલંકી(કડી), અજમલજી ઠાકોર (ખેરાલુ), પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, ઉપસ્થિત રહેશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *