“ગુજરાત નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની મહેનત રંગ લાવી””ડાંગની જનતા નો ભવ્ય વિજય “

173- ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ જાહેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયભાઈ પટેલનો 59,475 મતે ભવ્ય વિજય ડાંગ-આહવા ખાતે વિજય નો વિજય રથ કાડવામાં આવ્યો. ડાંગ જિલ્લાના ખૂણે-ખૂણે થી B.J.P ના કાર્યકરો દ્વારા વિજય રથ કાડવામાં આવ્યો.લોકોના ચહેરા ઉપર મત અધિકારનો ઉપયોગ કરીને સાચા અર્થમાં B.J.P ને સાથ આપ્યો C.R.PATIL ની મહેનત આખરે રંગ લાવી તેઓ દ્વારા સૂચવવામાં આવેલ સૂચનો થકી કાર્યકર્તા ઓે દ્વારા તેઓના માર્ગદર્શન હેઠળ ભવ્ય વિજય આપવામાં માટેના પ્રયાસો સર કર્યા. સામાન્ય કાર્યકર્તા અને મતદારોની મહેનત રંગ લાવી B.J.P નો ભવ્ય વિજય અપાવીને ઇતિહાસ રચ્યો .રિપોર્ટ-અમરનાથ જગતાપ ડાંગ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *