પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયનસુપરના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી પોલ શ્રોડર સાથે મુલાકાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં 23 મે 2023ના રોજ ઓસ્ટ્રેલિયન સુપરના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી પોલ શ્રોડર સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીએ વિશ્વમાં વિદેશી રોકાણો માટે સૌથી વધુ પસંદગીની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારતના ઓળખપત્રોને પ્રકાશિત કર્યા અને ઓસ્ટ્રેલિયનસુપરને ભારત સાથે ભાગીદારી કરવા આમંત્રણ આપ્યું. AustralianSuperએ ઓસ્ટ્રેલિયન નિવૃત્તિ ભંડોળ છે જેનું મુખ્ય મથક મેલબોર્ન, વિક્ટોરિયામાં છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *