લવજેહાદ અને આંતકવાદ અંગે ભાજપનો જનજાગૃતિનો પ્રયાસ

લવજેહાદ અને આતંકવાદના ભયજનક સત્યને ઉજાગર કરતી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી‘ ગાંધીનગરની માતાઓ- દીકરીઓને વિનામૂલ્યે દર્શાવી આતંકી પ્રવૃત્તિઓ અંગે જનજાગૃતિ ફેલાવવા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયરશ્રી હિતેશ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ દ્વારા પ્રયાસ કરાયો છે. અગાઉ ફિલ્મ દર્શાવવાની જાહેરાત બાદ રજીસ્ટ્રેશન કરાવેલ મહિલાઓને ફિલ્મ બતાવવાની શરૂઆત કરાઈ છે જે અંતર્ગત સે.૧૧ અને પેથાપુર સ્થિત સિનેમાઘરમાં નિ:શુલ્ક શો નું આયોજન કરાયું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *