લખવારા સમાજની પેથાપુર ખાતે શ્રી સતી માતા નો 19 પાઠ મહોત્સવ અંતર્ગત ભવ્ય આયોજન

28 તારીખે લખવારા સમાજની પેથાપુર ખાતે શ્રી સતી માતા નો 19 પાઠ મહોત્સવ અંતર્ગત ભવ્ય આયોજન રાખવામાં આવ્યું હતું જમા લખવારા સમાજના દૂર દૂર થી આવેલા દીકરા દીકરીને શિક્ષણ ખૂબ જરૂર છે એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તે સાથે સાથે બે દીકરીઓ આત્મા નિર્ભર બને એના સાથે એક સરસ મજાનો સંદેશો પણ પાડવામાં આવ્યો હતો જેમાં રાજસ્થાન થી ઉદેપુર પાટણ પાલનપુર હિંમતનગર અમદાવાદ ગાંધીનગર. માણસા કલોલ દહેગામ. મેવાડી લખારા. જોધપુર પાલી. બાડમેર સિરોઈ અંબાજી સુરત પંચમહાલ તે સાથે 22 પટ્ટીના લખવારા સમાજના પ્રમુખ અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગાંધીનગરના કૈલાસબેન લખવારા. તેમજ મહેશભાઈ લખાવરા પ્રવીણભાઈ. લખાવરા નરેશભાઈ ભાઈ લખાવરા સુંદર મજાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં સમાજની અંદર 3,000 થી વધારે પબ્લિક હાજર રહી હતી તે સાથે બેટી વધાવો બેટી પઢાવો સમાજમાં કોઈપણ દીકરા દીકરી શિક્ષણ વગર વંચિત ના રજાઈ એનો પણ ખાસ આગ્રહ રાખવામાં આવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *