


“સેવા હિ સંગઠન” “સેવા નો ભેખધારી કાંતિભાઈ અમૃતિયા” મોરબી – માળીયા વિધાનસભા વિસ્તાર માં વાવાઝોડાની તૈયારીના ભાગરૂપે આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ જી અને મોરબી માળીયા ના ધારાસભ્યં કાંતિભાઈ અમૃતિયા મોરબી શહેર જયુભા જાડેજા પ્રમુખશ્રી લાખાભાઈ જારીયા મોરબી શહેર મહામંત્રી શ્રી રીસીપભાઈ કૈલા મહામંત્રી શ્રી ભાવેશ કણજારીયા મોરબી દેવાભાઇ અવાડીયા ભરત ભાઈ ડાંગર યુવા વિકમ ભાઈ વાંક અજયભાઇ ગલચર શક્તિ સિંહ રાહુલ ભાઈ હુંબલ મનિષ કુભારવાડીયા યોગી રાજ સીહ શહેર ભાજપ પરિવાર દ્વારા કંટ્રોલરૂમ કીટ વિતરણ માટે તમામ હોદ્દેદારો કાર્યકર્તા સાથે ઉપસ્થિત રહી, સંભાવિત અસરગ્રસ્ત વિસ્તાર માટે ફૂડ પેકેટ તેયાર કર્યા તેમજ લોકોની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી
કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ