મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં રહેતા પ્રદેશ તથા જિલ્લાના તમામ હોદ્દેદારશ્રીઓની મીટીંગનું આયોજન.

કમલમ ન્યુઝ – મોરબી. ઘનશ્યામ સંઘાણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા સંપર્ક સે સમર્થન અંતર્ગત વિશેષ જન સંપર્ક અભિયાન હેઠળ અલ્પકાલીન વિસ્તારક યોજના અન્વયે મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા આધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા સાહેબ તથા મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા તથા રીસીપભાઈ કૈલા તથા ભાવેશભાઈ કંઝારીયા તથા બચુભા રાણા જ્યોતિસિહ તથા જે.પી.ભાઈ મોરબી શહેર, મોરબી તાલુકા,માળીયા તાલુકા અને માળીયા શહેરના તમામ બુથના પ્રમુખશ્રી તથા તમામ બુથના અલ્પકાલીન વિસ્તારકો તેમજ આ મિટિંગમાં LED ના માધ્યમથી આપણા પ્રદેશ અધ્યક્ષ માન. શ્રી સી આર પાટીલ સાહેબ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી માન. શ્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદિપસિંહજી વાઘેલા માર્ગદર્શન હેઠળ અપાયું તમામ મંડલોના તમામ હોદ્દેદારશ્રીઓ, હાજર રહ્યા હતા મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં રહેતા પ્રદેશ તથા જિલ્લાના તમામ હોદ્દેદારશ્રીઓની એક અગત્યની મીટીંગનું આયોજન.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *