“મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું પ્રેરક ઉદબોધન વર્ચ્યુંઅલ માધ્યમથી સાંભળ્યું.

“મેરા બુથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે સિદ્ધપુર મધ્યસ્થ કાર્યાલય ખાતે વોર્ડ નંબર ૭, બુથ નંબર ૨૧૪ ના દેવતુલ્ય કાર્યકર્તાઓ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું પ્રેરક ઉદબોધન વર્ચ્યુંઅલ માધ્યમથી સાંભળ્યું.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકા પ્રમુખ શ્રી કૃપાબેન આચાર્ય, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી જશુભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રી મનીષભાઈ પ્રજાપતિ, સિદ્ધપુર તાલુકા પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, શ્રી દિલીપભાઈ જોષી, શ્રી નીલેશભાઈ રાજગોર, શ્રી શંભુભાઈ દેસાઈ, સિદ્ધપુર શહેર પ્રમુખ શ્રી જયેશભાઈ પંડ્યા, શ્રી અશોકભાઈ પટેલ, તાલુકા અને શહેર ભાજપ સંગઠન હોદેદારો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તા ભાઇઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *