‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ અંતર્ગત સાંસદશ્રી મિતેષભાઇ પટેલે પેટલાદ વિધાનસભાના પેટલાદ શહેરમાં BAPS સ્વામિનારાયણ ખાતે આ સંવાદ ને નિહાળ્યો

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇજીએ ભોપાલ થી ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કર્યો. જે અંતર્ગત સાંસદશ્રી મિતેષભાઇ પટેલે પેટલાદ વિધાનસભાના પેટલાદ શહેરમાં BAPS સ્વામિનારાયણ ખાતે આ સંવાદ ને નિહાળ્યો અને આદરણીય વડાપ્રધાનશ્રીના અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન મેળવ્યા. આ સંવાદમાં મારી સાથે પેટલાદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કમલેશભાઇ પટેલ, શહેર પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઇ પરીખ, નગરપાલિનાના પ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, જિલ્લા મંત્રી શ્રીમતી નયનાબેન પટેલ, જિલ્લા મંત્રી શ્રી ધરમેન્દ્રભાઇ મિસ્ત્રી,પટેલાદ તાલુકા મહામંત્રી શ્રી અલ્પેશભાઇ પટેલ, પૂર્વ જિલ્લા મંત્રી શ્રી હિંમતભાઇ પટેલ, પ્રદેશ લીગલ સેલ મંત્રી શ્રી દિપકભાઇ, વિસ્તારક શ્રી દિપકભાઇ શાહ સાથે કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *