સુબિરમાં પ્રકૃતિક પ્રદાર્થથી પાન -ફૂલથી ચંદ્રયાનની બનાવ્યું.

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સુબિર તાલુકાની ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત મા. અને ઉ. મા. શાળા, સિંગાણા સ્કૂલમાં શિક્ષિકા અમીતાબન ગામીતની પ્રેરણાથીદેશના સપના, ગૌરવ, અને ભરોસો સમાન ચન્દ્રયાન ૩ના સફળ લોન્ચિંગની ગૌરવસમી ધટના સન્માનને સ્મૃતિમાં
વિદ્યાર્થીઓએ પ્રકૃતિક પ્રદાર્થથી પાન -ફૂલથી ચંદ્રયાનની પ્રતિકૃતિ શાળાના મેદાનમાં બનાવી હતી. બનાવનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર સહિત આચાર્યશ્રી હિતેશભાઈ જોશીએ અભિનંદન પાઠવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *