વિજાપુર ખાતે વિજાપુર વિધાનસભા સહ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓની ટિફિન બેઠક યોજાઇ

આજરૉજ ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર રોટરી ક્લબ વિજાપુર ખાતે વિજાપુર વિધાનસભા સહ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓની ટિફિન બેઠક યોજાઇ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક. બેઠકમાં વિજાપુર તાલુકામાં ભાજપ ને વધુ મજબૂત બનાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું. રમણલાલની સાથે અન્ય ખેંચતાણ ને કારણે વિજાપુર ની સીટ ભાજપ તરફેણ માં આવેલી નથી.અમુક તત્વો ને બાદ કરી આયોજન થયું. આગામી લોકસભા ની ચૂંટણી ની તૈયારીના ભાગરૂપે યોજાઈ બેઠક.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *