કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,
આ સંસ્થા દ્વારા ડિપ્લોમા યોગ એજ્યુકેશન આપવામાં આવે છે. આ સંસ્થા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંચાલિત ડિપ્લોમા ઇન યોગ નો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. કમલમ ન્યુઝ ના રાકેશ વાળા દ્વારા આ સંસ્થાની મુલાકાત દરમિયાન દાદા ભગવાનના જીવન વિશે માહિતી આપવામાં આવેલ. આ સંસ્થામાં મુલાકાત દરમિયાન મળેલ વ્યક્તિ શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાહેબ, શ્રી પ્રદીપ પટેલ સાહેબ, સોહિની શાહ મેડમ દ્વારા જીવન જીવવાનું મહત્વ સમજાવવામાં આવ્યું. દાદા ભગવાનનો જન્મ 1908 ગુજરાત રાજ્યમાં થયેલ, શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ બાળપણથી એમને પ્રકૃતિ ,ધર્મ, જીવન, વિજ્ઞાન નેચર હોલીસ્ટિકસાયન્સ , વિગેરે વિષયો પર વિચાર કરતા અને મનોમંથન કરતા, 1958માં પ્લેટફોર્મ નંબર ત્રણ રેલવે સ્ટેશન સુરત ઉપર આત્મજ્ઞાન થયું , holestic science of life and living,Man is a Guest of Nature.Dada Bhagwan.
સંસ્થાના ઉદ્દેશો:
વીતરાગ વિજ્ઞાન ચેરીટેબલ રિસર્ચ ફાઉન્ડેશનના નીચે જણાવેલ ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે હોલિસ્ટિક સાયન્સ રિસર્ચ સેન્ટર કાર્યરત છે.
૧. સમસ્ત માનવ જાતિના હિત માટે સર્વાંગી જીવનદર્શન વિજ્ઞાન (હોલિસ્ટિક સાયન્સ ઓફ લાઈફ એન્ડ લિવિંગ) વિષયક સંશોધન કરવા માટે.
૨. અધ્યયન, શોધકાર્ય અને શિક્ષણને આગળ વધારવા માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવાની વ્યવસ્થા કરવી.
૩. વિદ્વાનોને સર્વાંગી જીવનદર્શન વિશે હોલિસ્ટિક સાયન્સના ક્ષેત્રમાં રિસર્ચ, ઉચ્ચ અભ્યાસ અને શોધકાર્ય માટે શિષ્યવૃત્તિઓ, ફેલોશીપ, પુરસ્કારો, એવોર્ડસ પ્રદાન કરવા.
૪. હોલિસ્ટિક સાયન્સ ઓફ લાઈફ એન્ડ લિવિંગ વિષયક સામયિકો, જર્નલ્સ (શોધ પત્રિકાઓ), પુસ્તકો, E_Magazines તેમજ અન્ય સામગ્રી તૈયાર કરવી.
૫. સર્વાંગી જીવનદર્શન વિજ્ઞાન(Holistic Science of Life & Living) વિષયક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સ તેમજ અન્ય અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવા.
૬. સર્વાંગી જીવનદર્શન વિજ્ઞાન(Holistic Science of Life & Living) વિષયને પ્રોત્સાહિત કરવા માટે સેમિનાર, કોન્ફરન્સ, સીમ્પોજીયમ્સ, વર્કશોપ, પ્રશિક્ષણને લગતી પ્રવૃત્તિઓનું આયોજન કરવું તથા આ પ્રવૃત્તિઓને સહાય કરવી.
૭. જુદા-જુદા પ્રસંગોએ સ્વતંત્ર રીતે તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી એન્ડોમેન્ટ વ્યાખ્યાન, સીમ્પોજીયમ્સ અને બેઠકો યોજવી તેમજ સ્પોન્સર કરવી.
૮. સર્વાંગી જીવનદર્શન વિજ્ઞાન(Holistic Science of Life & Living) વિષયક અધ્યયન તેમજ રિસર્ચના ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ સાથે શૈક્ષણિક તેમજ વહીવટી સહયોગ સ્થાપવો.
૯. સાર્વજનિક હિતમાં અન્ય કોઈપણ સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિને હાથમાં લેવી તથા તેને પ્રોત્સાહન આપવું.