વાલોડ તાલુકાની માધ્યમિક શાળઓમાં BIS દિલ્હી દ્વારા સ્ટાન્ડર્ડ ક્લબ સ્થાપી અંગે તાપી ના આર.પી કેતનભાઈ શાહ દ્રારા માર્ગદર્શન આપ્યું

જી.સી પટેલ સ્કુલ ખાતે ભારતીય માનક બ્યુરો સુરત રીજીઓનલ ઓફીસ દ્રારા શાળાઓમાં બાળકોને સ્ટાન્ડર્ડ વસ્તુઓ, આઈ એસ આઈ માર્ક, એગ માર્ક, આઈ એસ ઓ, જી.સી.પટેલ ૯૦૦૧ તે બાબતે તાપી જીલ્લાના રીસોશપર્સન કેતનભાઈ શાહ દ્રારા જુદા જુદા ઉદાહરણો આપી વસ્તુઓ કેવી ખરીદવી અને કેવી ના ખરીદવી તેના વિશે સજક્તાનો કાર્યક્રમ જિ.સી પટેલ સ્કુલના આચાર્ય શ્રી આહીરભાઈ અને અનુશિયાબેનના વડપણ હેઠળ યોજાયો જેમાં સ્ટાન્ડર્ડ વસ્તુઓ વિશેની નિબંધ સ્પર્ધા કરવામાં આવી. જેમાં ૧૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં ચાર વિશિષ્ટ સારા નિબંધોને પુરસ્કાર જે તે બાળકને આપી પ્રોત્સહિત કરવામાં આવ્યા. આવનારા દિવસોમાં ધોરણ-૧૧ ના બાળકોને પણ આં રીતે માર્ગદર્શન આપી સ્ટાન્ડર્ડ વસ્તુઓ વાપરવા વિશે જાગૃત કરીશું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *