મહેસાણા ખાતે ભારતિયા માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

મહેસાણા ખાતે વર્ધમાન સ્કૂલના હોલ માં અખિલ ભારતીય માથુર વૈશ્ય સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુંઆ બ્લડ ડોનેશન કેમ્પ માં ૧૧૧ રક્તદાતાઓ એ બ્લડ ડોનેટ કર્યુ હતું આ બ્લડ ડોનેશન કેમ્પ માં રક્તદાન આપનારા દાતાઓ ને વૃક્ષ નો છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *