મુખ્ય-સમાચાર August 3, 2023 Kamalamdaily ઉદ્યોગ વિભાગની ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી-૨૦૧૨ની વિવિધ યોજના પરત્વે પ્રોત્સાહન મંજૂર કરવા બાબતે તાજેતરમાં માળખામાં સુધારો કરવા સમિતિની રચના કરી હતી. . માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળમાન. કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ અને રાજ્ય ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ની ઉપસ્થિતિમાં સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઇ અને ઠરાવ પ્રસિધ્ધ થયાથી ખૂબ જ ટુંકાગાળામાં ૪૫ પેન્ડીંગ અરજીઓ મંજૂર કરી સદર એકમોને આગામી સમયમાં અંદાજિત રૂ. 500 કરોડ જેટલી સહાય ચુકવવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા ઉદ્યોગ વિભાગના અધિકારીશ્રીને સૂચના આપી. « પાછળના સમાચાર 03-08-2023- KAMALAM આગળના સમાચાર » માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી અને ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે MoU સંપન્ન થયા. સંબંધિત સમાચાર August 24, 2026 ભરૂચ જિલ્લા જેલ ખાતે રૂ.૧૬ કરોડોના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ August 21, 2026 ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ’ યોજાયો માણસાના ધારાસભ્યશ્રી જે.એસ પટેલ હાજર રહી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો August 18, 2026 ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનો જન્મદિવસ સેવા, શિક્ષણ અને ભક્તિથી ઉજવાયોઃ AI લેબથી લઈ ગૌસેવા સુધી અનેક કાર્યક્રમો તમારો પ્રતિભાવ આપો Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
August 24, 2026 ભરૂચ જિલ્લા જેલ ખાતે રૂ.૧૬ કરોડોના ખર્ચે નવનિર્મિત વિવિધ સુવિધાઓ અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ
August 21, 2026 ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ’ યોજાયો માણસાના ધારાસભ્યશ્રી જે.એસ પટેલ હાજર રહી તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
August 18, 2026 ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતનો જન્મદિવસ સેવા, શિક્ષણ અને ભક્તિથી ઉજવાયોઃ AI લેબથી લઈ ગૌસેવા સુધી અનેક કાર્યક્રમો